Question
સૌપ્રથમ જ્ઞાત સાબિતી ગણિતશાસ્ત્રી _________આપી.

Answer

થેલ્સે

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$X (3, 5)$ અને $Y (-4, 5)$ ને જોડતી રેખા $........$ અક્ષને સમાંતર હોય.
$ \triangle ABC $માં $AB= 5$ સેમી અને $BC = 6$ સેમી હોય, તો $\triangle ABC$ ની પરિમિતિ $...........$ સેમીથી ઓછી જ હોય, $(11, 22,18)$
$ 1 m^3 = ……………. cm^3 $
બહુપદી $p (x) =  x^2 -7x + 12$  માટે  $p (2) =........$
જે વિધાન સાબિત કરવામાં આવે તેને $...........$ કહે છે.
આપેલ વર્ગની ઊર્ધ્વસીમા અને અધઃસીમાના તફાવતને __________ કહે છે. (મધ્યકિંમત, વર્ગલંબાઈ, સીમાબિંદુ)
જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય તેને _________ કહે છે. (સમાંતરબાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ, લંબચોરસ)
શ્રીયંત્રમાં $...........$ ઉપત્રિકોણ બને છે. $(9, 43, 52)$
વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળના ચાપ અને $..............$ વચ્ચેનો પ્રદેશ છે .
જો $\triangle P Q R \cong \triangle X Z Y$ હોય, તો $\angle Q = ................(\angle X, \angle Y, \angle Z)$