MCQ
$(\sec 2A + 1){\sec ^2}A = $
  • A
    $\sec A$
  • B
    $2\sec A$
  • C
    $\sec 2A$
  • $2\sec 2A$

Answer

Correct option: D.
$2\sec 2A$
d
(d) $(\sec 2A + 1){\sec ^2}A $

$= \left( {\frac{{1 + {{\tan }^2}A}}{{1 - {{\tan }^2}A}} + 1} \right)\,(1 + {\tan ^2}A)$

$ = \frac{{2\,(1 + {{\tan }^2}A)}}{{1 - {{\tan }^2}A}}$

$= 2\sec 2A.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $p$ અને $q$ એ શુન્યેતર વાસ્તવિક સંખ્યા હોય અને  ${\alpha ^3} + {\beta ^3} =  - p$, $\alpha \beta  = q$ થાય તો જે દ્રીઘાત સમીકરણના ઉકેલો $\frac{{{\alpha ^2}}}{\beta },\frac{{{\beta ^2}}}{\alpha }$ થાય તે સમીકરણ મેળવો.  
અહી $z_{1}, z_{2}$ એ સમીકરણ $z^{2}+a z+$ $12=0$ ના બીજ આપેલ  છે અને $z _{1}, z _{2}$ અને ઉગમબિંદુ એ સમબાજુ ત્રિકોણ બનાવે છે . તો $| a |$ ની કિમંત મેળવો.
$\frac{{\sec 8A - 1}}{{\sec 4A - 1}} = $
અગિયાર ભિન્ન ચોપડીઓ જેમાં $5$ ગણિતશાસ્ત્ર, $4$ ભૌતિકશાસ્ત્ર અને $2$ રસાયણશાસ્ત્ર છાજલી પર છે. સમાન વિષયની ચોપડીઓ સાથે રહે તેમ કેટલી રીતે ગોઠવી શકાય ?
જો પાસાને બે વાર ઉછાળવામાં આવે, તો $4$ ઓછામાં ઓછી  એક વાર આવવાની સંભાવના કેટલી થાય ?
જો $\alpha ,\beta,\gamma$ એ સમીકરણ $x^3 + 2x -5 = 0$ ના ઉકેલો હોય અને સમીકરણ  $x^3 + bx^2 + cx + d = 0$ ના ઉકેલો $2 \alpha + 1, 2 \beta + 1, 2 \gamma + 1$ હોય તો $|b + c + d|$ ની કિમત મેળવો (જ્યાં $b,c,d$ નો સરવાળો અવિભાજય સંખ્યા છે )
જો $_n{P_4} = 24.\,\left( {\begin{array}{*{20}{c}}
  n \\ 
  5 
\end{array}} \right)$  હોય , તો $n= .........$
એક ચુંટણીમાં મતદાર ચુંટાએલા ઉમેદવારની સંખ્યાથી વધારે મત આપી શકે નહી અને જો $10$  ઉમેદવારમાંથી $4$ ઉમેદવાર ચુંટવાના છે.જો મતદાર ઓછામાં ઓછા એક ઉમેદવાર ને મત આપે છે તો તે કુલ કેટલી રીતે મતદાન કરી શકે.
વર્તૂળ ${x^2} + {y^2} - 2x + 4y + 3 = 0$ ને અંદરની બાજુએ આવેલ ચોરસની બાજુઓ જો યામાક્ષો ને સમાંતર હોય તો તેવા ચોરસનું એક શિરોબિંદુ મેળવો.
સમીકરણ ${x^2} + ax + 1 = 0$ ના બે બીજો વચ્ચેનો તફાવત $\sqrt 5 $ કરતાં ઓછો હોય તો $'a'$ ની શકય કિંમતોનો ગણ મેળવો.