Question
૧ સેન્ટિગ્રામ $=$________________________મિલિગ્રામ (૧૦ $/$ ૧૦૦)

Answer

૧૦

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ક્ચ્છ જિલ્લાનું જિલ્લામથક___________ છે. (ભુજ$/$માંડવી)
વસ્તીની દ્રષ્ટિએ  ગુજરાતનો સૌથી મોટો જિલ્લો ___________ છે.(કચ્છ $/$ અમદાવાદ)
નાતાલ ___________ ના દિવસે આવે.(૨૫ ડિસેમ્બર $/$ ૧ જાન્યુઆરી)
કદમાં દૂધ, કેરોસીન અને પેટ્રોલ ___________એકમમાં મળે. (લિટર $/$ કિલોગ્રામ)
મોટી સભાને સંબોધવા ___________નો ઉપયોગ થાય છે, (માઈક્રોફોન $/$ સૂક્ષ્મદર્શક યંત્ર)
___________કચ્છના રણપ્રદેશનું પક્ષી છે. (કાંગારું $/$ સુરખાબ)
વજનમાં સોના$-$ચાંદીના દાગીના___________એકમમાં મળે. (મિલિલિટર $/$ મિલિગ્રામ)
“જન... ગણ... મન...' રાષ્ટ્રગીતના રચયિતા ___________ છે.(બંકીમચંદ્ર ચેટરજી (ચટ્ટોપાધ્યાય) રવીન્દ્રનાથ ટાગોર) ___________ શહીદદિન ઊજવાય છે. (૩૦ જાન્યુઆરીએ $/$ ૨૬ જાન્યુઆરીએ)
૧ કિલોગ્રામ $=$___________ગ્રામ
ઉપલેટા ___________ જિલ્લામાં આવેલો તાલુકો છે. (સુરેન્દ્રનગર $/$ રાજકોટ)