Question
'સેવા' સંસ્થાનો સાથે મળવાથી પાલુબેનને શો ફાયદો થયો ?

Answer

'સેવા' સંસ્થાનો સાથે મળવાથી પાલુબેનને ધંધાનું લાઇસન્સ મળ્યું, બજારમાં નક્કી કરેલી જગ્યા મળી. કાયદાની સમજ આવી, જેથી પોતાના પ્રશ્નો જાતે ઉકેલતાં થયાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free