Question
શબ્દ સાથે બંધબેસતો શબ્દ મૂકો :
 પંદર

Answer

લખોટી

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વાક્યને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો:
રમેશ પોતાના મિત્રના ઘરે જમવા રોકાઈ ગયો.
જરૂરી ફેરફાર કરી વાક્ય ફરીથી લખો:
થાળીમાં રોટલી આપી છે. (શાક)
રેખાંકિત શબ્દને સ્થાને પાઠમાં વપરાયેલા શબ્દ શોધીને વાક્ય ફરીથી લખો:
એક માણસને ખાનારો વાઘ આવ્યો.
પ્રાસવાળા શબ્દો લખો : ઘાવ
વાક્યોમાં લીટી દોરેલ શબ્દમાં ઉચ્ચારણના લીધે ભૂલ થઈ છે. ભૂલ સુધારીને વાક્યો ફરીથી લખો:
હું પાંચમા ધોરણમાં પાશ થઈ ગયો.
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
સહેલું, તૈયાર, મેદાન, આજ્ઞા
શબ્દમાં વર્ણ ઓળખી બતાવો :
ગદ્ય
વાક્યોમાં લીટી દોરેલ શબ્દમાં ઉચ્ચારણના લીધે ભૂલ થઈ છે. ભૂલ સુધારીને વાક્યો ફરીથી લખો:
રમેશે સરત મૂકી કે, ‘જે જીતે તે ઈનામ લઈ જાય'.
આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો :
દુરાધરે ચાડી ખાધી એટલે ભીમ ગુસ્સે થયો.(શાથી)
પ્રાસવાળા શબ્દો લખો : જોર