Question
શબ્દ સાથે બંધબેસતો શબ્દ મૂકો :
 તોફાની

Answer

કાનુડો

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શબ્દો યોગ્ય જગ્યાએ મૂકી વાક્યો પૂર્ણ કરો:
ગામમાં __________ મંદિર.(સરસ, નાનકડું, મધુર)
વાક્યમાં યોગ્ય જગ્યાએ અલ્પવિરામ, અવતરણચિહ્ન મૂકીને વાક્ય ફરી લખો:
લાલબહાદુર શાસ્ત્રીએ કહ્યું છે જય જવાન જય કિસાન.
આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો ફરીથી લખો : 
બાળકોને મેળામાં જવાનું હોય ત્યારે તેમનામાં ઉમંગ સમાતો નથી. (ઉત્સાહ)
શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચું વાક્ય લખો:
અમારી વિદ્યાર્થીઓની શાળા જેવી મહેનતના કારણે લાગે છે આશ્રમ.
આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો ફરીથી લખો : 
વિદેશ જતા દીકરાને માએ આશિષ આપી. (આશીર્વાદ)
વાક્યને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો:
હું રોજ સવારે છોડવાઓની સંભાળ લઈશ.
વિશેષણ અને નામનાં જોડકાં પૂર્ણ કરો:
…………… મહેનત
સમાન અર્થવાળા બે-બે શબ્દો શોધીને લખો :
દિલ - ___________ , ____________ (મન, મરણ, વખત, ચિત્ત)
શબ્દમાં કયા બે વર્ણ જોડાઈને જોડાક્ષર બન્યો છે તે લખો:
નક્કી
વિશેષણ અને નામનાં જોડકાં પૂર્ણ કરો:
……………. સંકુલ