Question
શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો:
રાણી, ભાવનગર, દરિયો, દમ

Answer

દમ, દરિયો, ભાવનગર, રાણી

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો : શહેર, ગામ, ભાઈબંધ, ભાવ
વાક્યને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
વજન સરખું કરવા તેણે થેલીમાં ઠળિયા નાખ્યા.
આપેલાં ચિહ્નોવાળું એક-એક વાક્ય આ પાઠમાંથી શોધીને લખો :
લઘુવિરામચિહ્ન ( ; ) :
કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો :
મેઘધનુષમાં સાત રંગો હોય છે. (કેટલા)
ક્રિયાપદો નો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો:
કોયલ______(ઊડવું)
કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો :
મારી મમ્મી દિવાળી વૅકેશનમાં મામાના ઘરે જાય છે. (ક્યારે)
શબ્દકોશના ક્રમમાં:
શૈશવ, ઉંમર, જ્ઞાન, જમાનો
વાક્યને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
અમથાલાલે $250$ ગ્રામ જાંબુ લીધાં.
શબ્દ(વિશેષણ)નો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો :
_________કેડી, _________વરેડું,_________ રસ્તો. (લાંબું)
પ્રથમ ભાષામાં અનુવાદ:
ઉપવનમાં સુંદર પુષ્પો ખીલ્યાં છે !