Question
શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો:
વાર, મીઠું, રાઈ, શાંતા

Answer

મીઠું, રાઈ, વાર, શાંતા

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બંધબેસતો શબ્દ પસંદ કરો અને વાકયો ફરીથી લખો :
માણસનું જીવન એક અદ્ભુત ચોપડી / કિતાબ / ગ્રંથ છે.
રેખાંકિત શબ્દના સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્યો લખો:
બીરબલના સવાલ સાંભળીને ઘણીવાર પંડિતો પણ ગૂંચવાઈ જતા. (મૂંઝાવું)
આપેલાં ચિહ્નોવાળું એક-એક વાક્ય આ પાઠમાંથી શોધીને લખો :
અવતરણચિહન (' '/" "):
નીચેના જેવો અર્થ ધરાવતાં વાક્યો પાઠમાંથી શોધીને લખો:
એક છાપરા નીચે આખો પરિવાર રહેતો હતો.
(પણ, પરંતુ, કેમ કે, એટલે, અથવા, કે)
રાજસ્થાન રંગોનો પ્રદેશ રંગીલો રાજસ્થાન, એમ કહું તો ચાલે.
વાક્યને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
વજન સરખું કરવા તેણે થેલીમાં ઠળિયા નાખ્યા.
શબ્દ(વિશેષણ)નો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો :
_________હાથી, _________છોકરી, _________લાકડું. (જાડું)
હકારવાચક વાક્યોનું નકારવાચક વાક્યોમાં રૂપાંતર કરો. : બાળકો અવાજ કરી રહ્યાં છે.
શબ્દકોશના ક્રમમાં :
દીકરી, આવડી, નાનકડી, બાળા
શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવીને લખો : મોબાઈલ – પથ્થર