Question
શબ્દકોશના ક્રમમાં :
સામેલ, સવાલ, ભોજરાજા, દરબાર

Answer

દરબાર, ભોજરાજા, સવાલ, સામેલ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો :
વરસાદ બાર રીતે વરસી શકે છે. (કેટલી)
હકારવાચક વાક્યોનું નકારવાચક વાક્યોમાં રૂપાંતર કરો. : રમેશ ધીમે ધીમે સીડી ચડતો હતો.
ખોટો શબ્દ છેકી નાખો અને વાક્ય ફરીથી લખો :
ગોલુ હળવેકથી / કૂદીને ઊભો થયો.
કૌંસમાં આપેલા ક્રિયાપદ નો ઉપયોગ કરી, જરૂરી ફેરફાર સાથે ખાલી જગ્યા પૂરો :
ગઈ કાલે સચિન_______આવતી કાલે પણ તે_______.(રમવું)
રેખાંકિત શબ્દના સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્યો લખો:
વિદ્યાર્થીના ગુણદોષ નાણવા તેની પરીક્ષા લેવી જરૂરી છે. (પારખવું)
કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો : શસ્ત્રો ખૂટી પડ્યાં તો અભિમન્યુએ રથના પૈડાથી પ્રહાર કર્યો. (શાનાથી)
શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો :
તાર, વાડ, નવાઈ, અડતો
નીચેનાં વાક્યોનો તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
આકાશમાં પૂનમનો ચાંદ ખીલ્યો છે.
શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવીને લખો : પ્રાર્થના – લોકો
આપેલા અર્થ મુજબની પંક્તિ આપણે ભરોસે કાવ્યમાંથી શોધીને લખો :
જેને પોતાના પર ભરોસો ન હોય, એ માણસ ભગવાન પર ભરોસો રાખે એનો કોઈ અર્થ નથી.