Question
શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો:
વૃદ્ધ

Answer

વૃદ્ધ ઘેમરકાકા ગામના કોઈ પણ દુખી પરિવારની મદદે દોડી જતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વાક્યની નજીકનો અર્થ ધરાવતું વાક્ય એકમમાંથી શોધીને લખો :
ગાડી એટલી ઝડપથી જઈ રહી હતી કે અમે પાછળ રહી જતાં હતાં.
જબરી મધમાખી પાઠને આધારે નીચેનો વાક્ય પૂર્ણ કરો :
મમ્મીના હાથનો સ્પર્શ એને એવો લાગતો જાણે કે
અર્થપૂર્ણ વાક્ય બનાવી તેનો કાળ ઓળખાવો:
રડવું + પડવું
બે વાક્યોને જોડીને એક વાક્ય બનાવો:
ક્યાંક નજીકમાં વરસાદ પડયો લાગે છે. ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે.
સરખા શબ્દો તારવીને તેનો અર્થ લખો :
નાની વાદળી ઘાટા વાદળી રંગની ધારથી શોભી રહી છે.
સંખ્યા દર્શાવતાં વાક્યો એકમમાંથી શોધો:
દસકા પૂર્વે બાપુજીનું અવસાન થતાં અમારા ઘરનો તોતિંગ મોભ તૂટી પડયો હતો.
પ્રાસવાળા શબ્દો શોધીને લખો:
ઘસડાય
વ્યક્તિવાચક સંજ્ઞા:
રમેશ હંમેશાં બધાને હસાવતો રહેતો.
સંયુક્તાક્ષરથી બનતા શબ્દ લખો:
શ્+ર
સંખ્યા દર્શાવતાં વાક્યો એકમમાંથી શોધો:
હું દસ વર્ષની મારી ઉંમરે મુગ્ધતા જે સમય તેનામાં જોતો હતો. એવાં જ મુગ્ધતા-વિસ્મય નિહાળું છું.