Question
શબ્દનો ઉપયોગ કરીને વાક્યો બનાવો : કાળુંડિબાંગ

Answer

અષાઢ મહિનામાં કાળાં વાદળાંથી છવાયેલું આકાશ કાળું ડિબાંગ દેખાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો : બળ, પિછાણીએ, બાહુ, ખોટું
મને ઓળખો :
અમે પેઢીએ હિસાબ ગણીએ છીએ.
વાક્યો વાંચો અને ભૂલ સુધારીને ફરીથી લખો : વાઘ આવી અને બકરી ચાલ્યો ગયો.
ક્રિયાપદો નો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો:
બાળક _____________ (પડવું)
વાક્યને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
નાથિયો એટલે રામજીના કાકાનો દીકરો.
પ્રથમ ભાષામાં અનુવાદ:
વૈશાખ અને જેઠ આ બે મહિના ગ્રીષ્મઋતુના હોય છે
હકારવાચક વાક્યોનું નકારવાચક વાક્યોમાં રૂપાંતર કરો. : બાળકો ક્રિકેટ રમી રહ્યાં છે.
પ્રથમ ભાષામાં અનુવાદ કરો:
જંગલમાં એક સાબર રહેતું. તેને પોતાનાં શિંગડાંનું અભિમાન હતું.
એકવાર તે તળાવમાં પાણી પીતું હતું. તેણે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું... તે બોલ્યું, “રૂપાળાં શિંગડાં સાથે આ પાતળા પગ શોભતા નથી. હું તો લાજી મરું છું.'
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો : ટપુ, ભાણિયો, દૂર, કદાચ
ખોટો શબ્દ છેકી નાખો અને વાક્ય ફરીથી લખો :
ગોલુ ને ગોરિયાની પાકી દોસ્તી/દોરાતી