Question
શબ્દો માટે ગીતમાં વપરાયેલા શબ્દો લખો :
પૃથ્વી -__________

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાચું વાક્ય લખોઃ
ત્રચાત્રલ, ત્રબત્રધાંત્રને ત્રજત્રમત્રવા ત્રબોત્રલાત્રવું.
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
પ્રાસવાળા શબ્દો લખો:
કોડી - __________
આવું બોલનાર કયા ઘરમાં રહે છે તે લખો:
મારા અંદરના ભાગમાં રંગોળી અને ચિત્રો દોરેલાં હોય છે.
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
આ શબ્દના બદલે જે શબ્દ વાપરી શકાય તે કૌંસમાંથી શોધીને લખો : રૂપાળો (સુંદર, બહુ)
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
વાનગીઓને નું સાચું નામ કૌંસમાંથી શોધીને લખો:
(શીખંડ, લાપસી, ચટણી)
Image
સાચું હોય તેને ગપ્પુ બનાવો અને ગપ્પુ હોય તેને સાચું વાક્ય બનાવી લખો :
મને મચ્છર કરડે છે
.
‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
આ વિધાનમાંથી લાગુ ન પડતો શબ્દ છેકી નાખીને સાચું વિધાન બનાવો:
ડાંગ જિલ્લાનું મુખ્ય મથક વઘઈ / આહવા છે.
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
ત્ર'વાળા શબ્દોફરતે ∆,'ઋ' વાળા શબ્દો ફરતે Ο અને 'શ્ર'વાળા શબ્દો ફરતે ▭ કરો:
ત્રિકોણવ્રજશ્રમઋચા
કોણ પૂછી શકે?
અરે ! મારું વિમાન ક્યાં ગયું?
શબ્દો માટે ગીતમાં વપરાયેલા શબ્દો લખો :
કોયલ -__________