Question
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો:
ફરજ, એકમ, વાત, દાયકો

Answer

એકમ, દાયકો, ફરજ, વાત

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સ્વરચિહ્નનો ઉપયોગ કરી સાચો શબ્દ લખો:
મછલ
નીચેના ઉત્તર માટે પ્રશ્નો બનાવો :
મમ્મીને મામાના ઘરે જવામાં કોઈ તકલીફ નહીં પડે, કારણ કે હવે ભાઈબહેન બધાં કામ કરી લે છે.
રેખાંકિત શબ્દો (સંજ્ઞા)ના પ્રકાર ઓળખીને લખો
ગોળ-ગધેડાનો મેળો ઘણો જ લોકપ્રિય છે.
વાક્ય યોગ્ય છે કે અયોગ્ય તે લખો:
શાળાસફાઈમાં ભાગ લઈએ તો સફાઈ શીખવા મળે.
પ્રથમ ભાષામાં અનુવાદ :
મનગમતી યુવતી સાથે લગ્ન કરવા માગતા યુવાનો મેળામાં દોડાદોડ કરતા હતા.
યોગ્ય શબ્દ પસંદ કરીને કાવ્યપંક્તિ પૂરી કરો :
ખાડા ખાબોચિયાં છલી વળ્યાં રે ડેડકડી દિયે _______________. (આશિષ, વાછરું)
શબ્દકોશના ક્રમમાં ગોઠવો : 
નુકસાન, તોફાન, આજુબાજુ, ફળ
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો:
નૃત્ય, ગરબો, ઓળખ, એકમ.
શબ્દમાં કયા બે વર્ણ જોડાઈને જોડાક્ષર બન્યો છે તે લખો:
મસ્તી
યોગ્ય શબ્દ પસંદ કરીને કાવ્યપંક્તિ પૂરી કરો :
ઓતર ગાજ્યા ને __________ વરસિયા રે!(વાછરું, દખ્ખણ)