Question
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો : માલ, ટાયલી, ચોર, વિકરાળ

Answer

ચોર, ટાયલી, માલ, વિકરાળ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવો :
ચુગલીખોર
કૌંસમાંથી લાગુ પડતો શબ્દ લખો:
નળકાંઠાના કેટલાક લોકો હાથમાં મંજીરા લઈને પણ નૃત્ય કરે છે.
(મંજીરાનૃત્ય,લોકનૃત્ય)
વાક્ય યોગ્ય છે કે અયોગ્ય તે લખો:
ચોખ્ખાઈ રાખીશું તો બીમારી નહિ આવે.
વાક્યોમાં લીટી દોરેલ શબ્દમાં ઉચ્ચારણના લીધે ભૂલ થઈ છે. ભૂલ સુધારીને વાક્યો ફરીથી લખો:
તારા વાર તેં બરાબર ઓળ્યા જ નથી.
વાક્યને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો:
તે છઠ્ઠા ધોરણમાં ભણતો હતો.
આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નવાક્યો બનાવીને લખો :
રવિમામા કાલે સવારે માઉન્ટ આબુ જવાના છે. (ક્યારે)
સ્વરચિહ્નનો ઉપયોગ કરી સાચો શબ્દ લખો:
પંછડ
પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
કબૂતર જેવાં પક્ષીઓ ખૂબ ઊંચે ઊડી શકતાં નથી.
યોગ્ય શબ્દ પસંદ કરીને કાવ્યપંક્તિ પૂરી કરો :
ગાયે લીધાં ગાનાં _________ રે અસતરીએ લીધાં નાનાં બાળ, (વાછરું, ધરતી)
યોગ્ય શબ્દ પસંદ કરીને કાવ્યપંક્તિ પૂરી કરો :
નદી-સરોવર છલી વળ્યાં રે માછલી કરે ______________ . (ધોરી, હિલોળ)