Question
શબ્દોનો ઉપયોગ કરી વાક્ય:
સમૃદ્ધિ

Answer

આપણા રાષ્ટ્રમાં સમૃદ્ધિ વધી છે, પણ સુખશાંતિ વધ્યાં નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો:
સાવિત્રીને પેટમાં દુખાવો હતો તેથી તેણે પાણીપૂરી ખાધી
જાતિવાચક સંજ્ઞા :
આ છોકરો હોશિયાર છે
બે વાક્યોને જોડીને એક વાક્ય બનાવો:
ક્યાંક નજીકમાં વરસાદ પડયો લાગે છે. ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે.
સરખા શબ્દો તારવીને તેનો અર્થ લખો :
મમ્મીએ ગોળના ગોળ લાડવા બનાવ્યા.
વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો:
મને ગિલ્લીદંડો કે ક્રિકેટ બંને રમત ગમે છે.
વિશેષણ ઓળખાવો:
અમારા આંગણામાં ઘટાટોપ ઝાડ છે.
અંગ્રેજી શબ્દ બને છે તે લખો અને તેનો ગુજરાતી અર્થ લખો:
કામચલાઉ
વિશેષણ ઓળખાવો:
રાહુલ હોશિયાર છોકરો છે.
સંયુક્તાક્ષરથી બનતા શબ્દ લખો:
પ્+ર
વાક્યની નજીકનો અર્થ ધરાવતું વાક્ય એકમમાંથી શોધીને લખો :
પેલા પૉર્ટરે તે સમયે ટોળા સામે જોઈને ઊંચા અવાજે પ્રશ્ન કર્યો.