Question
શિલ્પકલા એટલે શું?

Answer

‘શિલ્પકલા’ એટલે શિલ્પીના મનમાં જાગતા ભાવોને છીણી અને હથોડી વડે પાષાણ, લાકડા કે ધાતુ પર કંડારિત કરવાની કલા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free