Question
સહિયારું (આગવું, પરાયું, સૌનું)

Answer

આગવું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનામાંથી વિરુદ્ધાર્થી શબ્દનું સાચું જોડકું કયું છે ? $A.$ રક્ષણ x ભક્ષણ $B.$ દેવ x દેવી $C.$ આશા x ઈચ્છા
નીચેનામાંથી કયું વિરોધી જોડકું ઉચિત છે ? $A.$ માં x જનની $B.$ નાદ x સાદ $C.$ અસહ્ય x સહ્ય
નિર્દોષ (હતાશ, આનંદ, દોષિત)
નીચેનામાંથી કયું વિરોધી જોડકું ઉચિત નથી ? $A.$ જીવન x મૃત્યુ $B.$ આવક x જાવક $C.$ જંગલ x વન
નીચેનામાંથી કયો શબ્દ ‘પ્રેમ’નો વિરોધી નથી $?\ A.$ ધૃણા $B.$ તિરસ્કાર $C.$ સ્નેહ
સંતોષ (શાંતિ, સુખ, અસંતોષ)
નીચેનામાંથી કયું વિરોધી જોડકું ઉચિત છે ? $A.$ સુવર્ણ x સોનું $B.$ રાત્રી x તાજની $C.$ પારકા x પોતાના
નીચેનામાંથી કયો શબ્દ ‘ધોળા’ નો વિરોધી છે ? $A.$ કાળા $B.$ સફેદ $C.$ શ્વેત
ફળદ્રુપ (કસદાર, કાળી, ઉજ્જડ)
નીચેનામાંથી કયું વિરોધી જોડકું ઉચિત નથી ? $A.$ તડકો x છાયો $B.$ પ્રસન્ન x અપ્રસન્ન $C.$ ભરતી x ઓટ