Question
શોધો. $(1) 24.5 \div 5 \ \ (2) 3.9 \div 13 \ \ (3) 2.04 \div 2$

Answer

$(1) 4.9 \ \ (2) 0.3 \ \ (3) 1.02$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેની આકૃતિઓમાં સંમિતિની રેખા દર્શાવી છે.તે પરથી દરેક આકૃતિ પૂર્ણ કરો. આકૃતિ પૂર્ણ થતાં દરેક આકૃતિ કઈ છે તે પણ જણાવો :
ગુણોતરોના પદોને ટકાવારીમાં બદલો :$3 : 7 : 10$
$ △ ABC $ સમદ્વિબાજુ ત્રિકોણ છે જેમાં AB = AC = 7.5 સેમી અને BC = 9 સેમી છે. Aમાંથી BC પરની ઊંચાઈ AD = 6 સેમી છે. $ △ ABC $ નું ક્ષેત્રફળ શોધો. C માંથી AB પરની ઊંચાઈ, એટલે કે CE કેટલી થશે ?
Image
$△ABC$ રચો, જેમાં $ m\angle A = 30^\circ , AB = 6.5$ સેમી અને $ m\angle B = 75^\circ $ હોય તેવા ત્રિકોણની રચના કરી મુદ્દા લખો.
રેખા $XY$ દોરો. તેની બહાર ઉપરના ભાગમાં એક બિંદુ $Z$ લો. $Z$ માંથી પસાર થતી $\overleftrightarrow{XY}$ ને સમાંતર રેખાની રચના પરિકર અને માપપટ્ટીથી કરો અને રચનાના મુદ્દા લખો.
સાદું રૂપ આપી કિંમત શોધો : $\frac{2^3\times 25\times 5^3}{5^5\times 4}$
આપેલી પરિસ્થિતિ મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો : સંખ્યાના એક પંચમાંશ ભાગમાંથી $3$ બાદ કરતાં $10$ મળે.
$\frac{2}{3} \times \frac{15}{22}$
પૂર્ણાંક સંખ્યાઓની એક-એક જોડ લખો જેનો $.......... (1)$ સરવાળો $(-8)$ હોય. $( 2 )$ તફાવત $4$ હોય. $(3)$ સરવાળો $0$ હોય.
જુહીએ એક વૉશિંગ મશીન $₹ 13,500$ માં વેચ્યું. તેને $20\%$ ખોટ ગઈ, તો જુહીએ વૉશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે $?$