Question
શોધો : $(1) 25.39 \times 10000$                $(2) 46.05 \times 100$

Answer

$(1) 253900$             $(2) 4605$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેની બાબત પૂર્ણાંક સંખ્યાઓનો કયો ગુણધર્મ સ્પષ્ટ કરે છે તે લખો :
$5 \times[(-4)+(-3)]=5 \times(-4)+5 \times(-3)$ __________
શોધો.$8 \div (\frac{7}{3})$
ગુણાકાર કરી મિશ્ર અપૂર્ણાકમાં ફેરવો : $3 \times 5\frac{1}{5}$
આપેલી જોડ સજાતીય છે કે વિજાતીય પદોની છે તે કહો : $12xy, 12xz$
વિરોધી વાક્ય જણાવો : માધુરીના વજનમાં $5 \ kg$ નો વધારો થયો
નીચેનાનું સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો : $ (-5)^{15} \div (-5)^{10} $
બે ત્રિકોણના કેટલાક ભાગના માપ આપેલા છે. એકરૂપતાની ખૂબાખૂ શરતના ઉપયોગથી ચકાસો કે ત્રિકોણો એકરૂપતા હોય, તો તેને સાંકેતિક સ્વરૂપમાં દર્શાવો : $\triangle DEF$ અને  $\triangle PQR$  માં ,
$( i ) \angle D = 60^\circ , \angle F = 80^\circ , DF = 6$ સેમી
$(ii) \angle Q = 60^\circ , \angle R = 80^\circ , QP = 6$ સેમી
ગુણાકાર શોધો : $\frac{3}{11} \times \frac{2}{5}$
એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો : $z^2 – 3z + 8$
ઊભા અરીસામાં અંગ્રેજી કૅપિટલ મૂળાક્ષરના કયા અક્ષરો પરાવર્તિત સંમિતિ ધરાવે છે?