Question
શોધો :$ (1) 6 \div  5\frac{1}{3} \ \ (2)7 \div  2\frac{4}{7}$
 

Answer

$(1) 1\frac{1}{8} \ \ (2) 2\frac{13}{18}$
 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેના ગુણાકારના અવિભાજ્ય અવયવ પાડી તેને ઘાત સ્વરૂપે દર્શાવો : $729 \times 64$
$220$ મીટર વ્યાસવાળા એક ક્રિકેટના મેદાનની અંદર તેના પરિઘથી $10$ મીટર દૂર વર્તુળાકારે બાઉન્ડ્રીનું દોરડું રાખવામાં આવેલું છે, તો મેદાનની બાઉન્ડ્રીની બહારના ભાગનું ક્ષેત્રફળ શોધો. ($π = 3.14$ લો.)
જેનું ક્ષેત્રફળ $6300 \  m^2$ અને લંબાઈ $90$ મીટર છે તે પ્લૉટની પહોળાઈ શોધો.
ગુણોતરોના પદોને ટકાવારીમાં બદલો :$3 : 7 : 10$
યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી જવાબ શોધો $: 805 \times 35 + 805 \times 65$
માગ્યા મુજબની સંમેય સંખ્યાઓ લખો : $ -\frac{4}{5} , -\frac{2}{3} $ ની વચ્ચેની (છેદમાં $30$ હોય તેવી તમામ)
સાદું રૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો : $ \frac{2^3 \times 3^4 \times 4}{3 \times 32 }$
એક પરીક્ષામાં સાચા જવાબ માટે $+5$ ગુણ અને ખોટા જવાબ માટે $(-2)$ ગુણ આપવામાં આવ્યા. નીલાએ $65$ ગુણ મેળવ્યા. જોતેના $15$ પ્રશ્નો સાચા હાય, તો તેના કેટલા જવાબ ખોટા છે?
એક ટેબલ અને ખુરશી કુલ કિમત $₹600$ છે. જો ખુરશીની કિમત કરતાં ટેબલની કિમત બમણી હોય , તો દરેકની કિમત શોધો .
યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને જવાબ મેળવો $: (i) 12 \times (-11) + (-11) \times 8 (ii) 4 \times 18 \times (-25) (iii) (-31) \times 103$