Question
શોધો. $(\frac{1}{2}) \div (\frac{3}{5})$
 

Answer

$\frac{5}{6}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સંમેય સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો : $\frac{-7}{3}, \frac{2}{3}, \frac{-1}{3}, \frac{0}{3}$
સરવાળા કરો : $(-\frac{4}{15}) + (-\frac{3}{15}) + (-\frac{6}{15})$
આપેલી જોડીઓમાંથી કઈ જોડી સમાન સંમેય સંખ્યાઓ દર્શાવે છે ? $(\frac{-11}{33}), (\frac{1}{-3})$
ઘાંતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદૂં રૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો : $8^b\times 8^3$
સમાંતરબાજુ ચતુષ્કોણ માટે પાયો $b = 15$ સેમી, ઊંચાઈ $h = 10$ સેમી પરથી ચતુષ્કોણનાં ક્ષેત્રફળ શોધો.
$10$ ના ઘાતમાં વિસ્તૃત રીતે દર્શાવી ઘાત સ્વરૂપ લખો : $5643$
નીચેના આકારો બલ્બની નીચે રાખતાં પડછાયા જઇ બર્ન રાખતા પડછાયાનો આકાર લખો :
નોટબુક
$2$ સેમી, $3$ સેમી, $5$ સેમી બાજુઓ ધરાવતો ત્રિકોણ શક્ય છે ? કારણ આપો.
પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો : શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ $300,000,000$ મી/સે છે.
આપેલી ઘટના ચોક્કસ બનશે , અશક્ય છે કે બની શકે પણ ચોક્કસ નહીં તે જણાવો : $A$ અને $B$ ટીમ વચ્ચે રમાતી મૅચમાં ટીમ $A$ જીતશે .