Question
શોધો: $18$ અને $27$ દરેકના $\frac{2}{3}$ કેટલા થાય?

Answer

$18$ ના $\frac{2}{3} = 12$ થાય.
$27$ ના $\frac{2}{3} = 18$ થાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ 1^{100} $ અને $ 100^1 $ મોટી સંખ્યા કઈ છે તે ગણતરી કરી શોધો.
સરવાળા કરો : $ \frac{-5}{6} + \frac{-11}{15} $
એવો ખૂણો શોધો, જે તેના કોટિકોણ જેટલો હોય. 
સરવાળો શોધો : $ -2 \frac{1}{3} + 4 \frac{3}{5} $
ક્વિઝના ત્રણ રાઉન્ડ પછી ટીમ $A$ ના ગુણ $(-30), 20$ અને $(- 10)$ છે તથા ટીમ $B$ ના ગુણ $(-10), (-30)$ અને $20$ છે. કઈ ટીમના ગુણ વધુ છે$?$ શું પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય?
$6$ સેમી બાજુવાળા ચોરસ આકારના એલ્યુમિનિયમ પતરામાં $2$ સેમી ત્રિજ્યાવાળું વર્તુળ કાપવામાં આવે છે. બાકીના પતરાનું ક્ષેત્રફળ કેટલું $?$ ($π = 3.14$ લો.)
શોધો $-219-6$
આપેલી પદાવલિઓનું સાદું રૂપ આપી $x = 2$ માટે કિંમત શોધો $: 6x + 5 (x - 2)$
જો $a = 2$ અને $b = -2$ હોય, તો નીચેનાની કિંમત શોધો $: a^2 – b^2$
દસ સંમેય સંખ્યાઓની યાદી બનાવો.