Question
શોધો: $20$ અને $35$ દરેકના $\frac{4}{5}$ કેટલા થાય?

Answer

$20$ ના $\frac{4}{5} = 16$ થાય.
$35$ ના $\frac{4}{5} = 28$ થાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$-35, -610, -915, -1220, .........$ પેટર્નમાં વધુ ચાર સંમેય સંખ્યાઓ લખો.
સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો $: 5^3 \times 5^7 \times 5^{12}$
એક વર્ગમાં $60$ વિદ્યાર્થીઓમાંથી $3$ વિદ્યાર્થીઓ ગેરહાજર છે, તો ગેરહાજર વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી છે?
$\triangle \text{XYZ}$ રચો$,$ જેમાં $\text{XY} = 4.5$ સેમી$, \text{YZ} = 5$ સેમી અને $\text{ZX} = 6$ સેમી હોય તેવા ત્રિકોણની રચના.
ક્વિઝના ત્રણ ક્રમિક રાઉન્ડ પછી ટીમ $A$ ના ગુણ $(- 40), 10, 0$ છે. અને ટીમ $B$ ના ગુણ $10, 0, (- 40)$ છે. કઈ ટીમના ગુણ વધુ છે $?$ શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ$?$
લિપિકા દરરોજ $ 1\frac{3}{4} $ કલાકમાં એક પુસ્તક વાંચે છે.તે આ પુસ્તક $6$ દિવસમાં આખું વાંચે છે. આ પુસ્તક વાંચવા માટે તેને બધું મળીને કેટલા કલાક ફાળવ્યા હશે ?
ગુણાકાર કરો : $(\frac{3}{-5}) \times (\frac{-5}{3})$
આપેલી પદાવલિમાં (અચલ સિવાયના) પદનો સંખ્યાત્મક સહગુણક શોધીને લખો $: 1.2a + 0.8b$
અનિલે એક ઘડિયાળ રૂ.$819$ માં ખરીધું. આ ઘડિયાળ ન ગમતાં થોડા વખત પછી તેણે આ ઘડિયાળ રૂ.$797$ માં વેચી દીધું. તો તેને નફો થયો હશે કે ખોટ ગઈ હશે ? કેટલા રૂપિયા?
$-327, -345$ માં કઈ સંખ્યા મોટી છે ?