Question
શોધો : $23 - (-12)$

Answer

$23 - (-12) = 23 + 12 = 35$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$2$ થી $50$ સુધીમાં આવતી નીચેની સંખ્યાઓ લખો: જેનો એકમનો અંક $9$ હોય, તેવી વિભાજ્ય સંખ્યાઓ: $..........$
કયો અપૂર્ણાંક મોટો છે? $\frac{7}{10}$ કે $\frac{8}{10}$
$2$ રૂપિયા અને $50$ પૈસાનો ગુણોત્તર $........$ છે.
જ્યારે અંશ અને છેદનો સામાન્ય અવયવ $1$ હોય, તેવા અપૂર્ણાંકને કયા સ્વરૂપમાં કહેવાય?
$100$ પાનાંની એક ચોપડીમાંથી ઈલાએ $25$ પાનાં વાંચ્યાં. લલિતાએ એ જ ચોપડીનાં $\frac{2}{5}$ જેટલાં પાનાં વાંચ્યાં , તો કોણે ઓછું વાંચ્યું ?
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા જમણી બાજુએ છે તે લખો : $-6, -15$
અપૂર્ણાકોને ચડતા અને ઊતરતા ક્રમમાં ગોઠવો :  $\frac{1}{12}$, $\frac{1}{23}$ , $\frac{1}{5}$ , $\frac{1}{7}$, $\frac{1}{50}$ ,  $\frac{1}{9}$, $\frac{1}{17}$
$6895, 23787, 24569, 24659$ હારમાં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા કઈ છે?
મિશ્ર અપૂર્ણાકમાં દર્શાવો :$\frac{29}{6}$
નીચેની આકૃતિઓ પરથી ખૂણાઓના પ્રકાર લખો: