Question
શોધો: $24$ અને $46$ દરેકના $\frac{1}{2}$ કેટલા થાય?

Answer

$24$ ના $\frac{1}{2} = 12$ થાય.
$46$ ના $\frac{1}{2} = 23$ થાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શોધો : $ (-\frac{3}{8}) – (\frac{7}{11}) $
સાદું રૂપ આપીને નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો $: (a^4 \times a)^3 $
આપેલી પરિસ્થિતી મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો : મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના ત્રણ ગણા $50$ માંથી બાદ કર્યા અને તેને પરિણામ $8$ મળ્યું .
સંમેય સંખ્યાઓ ઊતરતા ક્રમમાં લખો : $ -\frac{2}{5},-\frac{3}{10},-\frac{7}{20} $
$3$ સેમી બાજુ ધરાવતા બે સમઘન પાસપાસે ગોઠવીને લંબઘન બનાવેલ છે. તેની તિર્યક આકૃતિ દોરો અને લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ જણાવો.
શોધો : $(i) 0.2 \times 6$       $(ii) 8 \times 4.6$        $(iii) 2.71 \times 5$     $(iv) 20.1 \times 4$
ભાગાકાર કરો : $\frac{-22}{15} \div \frac{-33}{10}$
નીચેની સંખ્યાઓને ઘાત સ્વરૂપમાં દર્શાવો $: (i) \ 125 \ (ii) \ 2401$
નીચેની સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપે લખો $: 30,06,194$
સરવાળા કરો : $ \frac{-5}{6} + \frac{-11}{15} $