Question
શોધો $-38 - 711$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ઝાડ જમીન પરથી $5$ મીટર ઊંચાઈએથી તૂટી પડે છે અને તેની ટોચ ઝાડના થડથી $12$ મીટર અંતરે જમીનને અડે છે. ઝાડની મૂળ લંબાઈ શોધો.
અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો :$\frac{54}{72}$
એક વર્ગમાં $60$ વિદ્યાર્થીઓમાંથી $3$ વિદ્યાર્થીઓ ગેરહાજર છે, તો ગેરહાજર વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી છે?
એક નકશો $2$ સેમી $= 1000$ કિમીના પ્રમાણમાપથી આપેલો છે. નકશામાં બે સ્થળો વચ્ચેનું અંતર $3.5$ સેમી હોય, તો ખરેખર આ બે સ્થળ વચ્ચેનું અંતર કેટલું હશે ?
કિમત શોધો : $(\frac{-1}{8}) \div \frac{3}{4}$
ત્રિકોણનો એક ખૂણો $110^\circ $ ણો છે અને બાકીના બંને ખૂણા સરખા માપના છે, તો તે બે ખૂણાના માપ શોધો.
મુદલ $=$ રૂ $12,000;$ વાર્ષિક વ્યાજનો દર $12\%$ રકમનું $3$ વર્ષનું વ્યાજમુદલ શોધો.
નીચેની સંખ્યાઓને ઘાત સ્વરૂપમાં દર્શાવો $: (i) \ 1331 \ (ii) \ 2197$
જો $x=1$ અને $y=-1$ હોય, તો નીચેની કિમતો શોધો $: x^{2}+x y+y^{2}$
પેટર્નમાં વધુ ચાર સંમેય સંખ્યાઓ લખો : $ \frac{2}{7}, \frac{4}{14}, \frac{6}{21}, \frac{8}{28}, .........$