Question
શોધો $563 - (-621)$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો $: p^3 \times p^2$
નીચે દર્શાવેલ દરેક સંખ્યાને ઘાત સ્વરૂપે ઘાતાંક સંકેતનો ઉપયોગ કરીને લખો $: 3125$
એક મતદાન ક્ષેત્ર માં $20,000$ મતદાર છે. જેમાં $60\%$ લોકોએ મતદાન કર્યું છે. કેટલા લોકોએ મતદાન નથી કર્યું?
ગુણાકાર શોધો : $(1) 14 \times (- 6)$       $( 2 ) (-20) \times (-36)$
નીચે આપેલા સમીકરણની બાજુમાં આપેલ ચલની કિંમત તે સમીકરણમાં મૂકીને ચકાસો કે સમીકરણની સમતા જળવાય છે કે નહિ $:
2x - 1 = 9 (x = 5)$
નીચે આપેલા સમીકરણો ચલની જુદી જુદી કિંમત મૂકીને ઉકેલો : ( પ્રયત્ન અને ભૂલની રીતે ) : $5x + 1 = 16$
કિંમત શોધો $: (-2)^5 \times (-3)^2 $
નીચેનાની કિંમત શોધો $: (i)\ 1^9\ (ii)\ 2^8$
આપેલ બીજગણિતીય પદાવલિ $4n + 1$ નો ઉપયોગ કરી નંબર પેટર્નથી $5$ મું પદ $, 10$ મું પદ$, 100$ મું પદ મેળવો.
સાદું રૂપ આપી કિંમતો શોધો $: 2^4 \times 3^4 $