Question
શ્રાવણ-ભાદરવો વરસવો

Answer

અર્થ : ચોધાર આંસુએ રડવું
વાક્યઃ રેલવે અકસ્માતમાં યુવાન દીકરાનું મૃત્યુ થતાં કુટુંબીજનોની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવા માંડ્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free