MCQ
શ્રેણિક : $\mathrm{A}=\left[\begin{array}{cc}2 & -5 \\ 3 & \mathrm{~m}\end{array}\right], \mathrm{B}=\left[\begin{array}{l}20 \\ \mathrm{~m}\end{array}\right]$ અને $X=\left[\begin{array}{l}x \\ y\end{array}\right]$. ધ્યાને લો. જેના માટે સમીકરણ સંહતિ $A X=B$ ને ઋણ ઉકેલ $($એટલે કે $x<0, y<0 ),$ મળે તેવા તમામ $\mathrm{m}$ નો ગણ અંતરાલ $(a,b)$ છે. તો $8 \int_a^b|A| d m=...........$
- A$324$
- ✓$450$
- C$234$
- D$110$