Question
શ્રી કૃષ્ણને શા માટે જગાડવામાં આવે છે$?$

Answer

શ્રીકૃષ્ણને એટલા માટે જગાડવામાં આવે છે કે ગાયો ચરાવવા તેમણે જવાનું છે, તેને મુખ્ય ગોવાળ તરીકેનું કામ કરવાનું છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free