Question
શ્રીકૃષ્ણ કઈ રાણીને સૌથી વધારે વહાલી ગણશે ?

Answer

જે રાણી નીચે નમીને સુદામાનો ચરણ$-$સ્પર્શ કરશે એ રાણીને શ્રીકૃષ્ણ સૌથી વધારે વહાલી ગણશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free