Question
શ્રીયંત્રમાં કેટલાં ઉપત્રિકોણ બને છે?

Answer

43

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

1 - 3ના વર્ગની મધ્યકિંમત કેટલી ?
$50$ ઘાતવાળી દ્વિપદી તથા $80 $ ઘાતવાળી એકપદી ના એક – એક ઉધાહરણ આપો .
અવલોકનો $62, 87, 82, 71, 75, 77, 83, 91$ નો મધ્યસ્થ શોધો.
એક શંકુના પાયાની ત્રિજ્યા $14$ સેમી અને ઊંચાઈ $15$ સેમી છે , તો આ શંકુનું ઘનફળ કેટલું હોય ?
નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ-અભિવ્યક્તિ છે તે જણાવો $4.\frac{1}{8}$
$\Delta XYZ$ માં $\angle X =\angle Z , XY =13$ સેમી અને $XZ =15$ સેમી હોય, તો $\Delta X Y Z $ની પરિમિતિ શોધો.
જેમાં $AD = BC$ અને $\angle DAB = \angle CBA$ હોય તેવો ચતુષ્કોણ $\text{ABCD}$ છે. સાબિત કરો કે, $(i) \ \triangle ABD ≅\triangle BAC$
નીચે આપેલા સમીકરણના બે ઉકેલ શોધો : $4x + 3y = 12$
આપેલી સંખ્યાઓનું સંમેય અને અસંમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો : $ \frac{2\sqrt{7}}{7\sqrt{7}} $
તમે રોજિંદા જીવનમાંથી એકત્ર કરી શકો તેવી પાંચ પ્રાથમિક માહિતીની યાદી બનાવો.