MCQ
‘શરૂઆત કરીએ' કાવ્યમાં કવિ કહે છે કે$…$
  • A
    ભૂતકાળને ભૂલી જવાની શરૂઆત કરીએ.
  • આવતી કાલને ઉજજવલ બનાવવાની શરૂઆત કરીએ.
  • C
    આજને સુધારવાની શરૂઆત કરીએ.
  • D
    દુ:ખોથી નહિ ડરવાની શરૂઆત કરીએ.

Answer

Correct option: B.
આવતી કાલને ઉજજવલ બનાવવાની શરૂઆત કરીએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

માણસ ઉપર વિપત્તિ આવી પડે ત્યારે તેણે શું કરવું જોઈએ $?$
'એક જ દે ચિનગારી' કાવ્યમાં કવિ પરમાત્માને ક્યું સંબોધન કરે છે$?$
કવિ કેવા મારગે ચાલવાનું કહે છે$?$
‘સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે!' કાવ્યમાં  નીચે જણાવેલાં વાજિંત્રોમાંથી કાવ્યમાં કયા વાજિંત્રનો ઉલ્લેખ નથી $?$
'એક જ દે ચિનગારી' કાવ્યમાં કવિની શું ખૂટી ગઇ છે$?$
ઘરમાં કોણ કોણ રહેતાં હતાં $?$
‘શરૂઆત કરીએ' ગઝલના કવિ પોતાની જાતને કેવી કરવાનું કવિ કહે છે$?$
કવિ ચિત્તમાં શું ધરવાને બદલે શ્રીકૃષ્ણનું ધ્યાન ધરવાનું કહે છે?
‘કમાડે ચીતર્યા મેં $...$’ કાવ્યના કવિનું નામ જણાવો.
‘સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે!' કાવ્યના આધારે$-$ હિંડોળાખાટમાં કોણ પોઢ્યું છે $?$