Question
શું જાણવાથી પંડિત કહેવાશે ?

Answer

પગ વગરનો હોવા છતાં જે દૂર સુધી જાય છે, જે પોતે સાક્ષર છે છતાં પંડિત નથી. મુખ ન હોવા છતાં સ્પષ્ટ બોલે છે, આને જે જાણે તે પંડિત કહેવાશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free