Question
શું સંખ્યા $\frac{2}{3}$ એ સંમેય સંખ્યા છે ?

Answer

હા, $-\frac{2}{3}$ એ સંમેય સંખ્યા છે, કારણ કે $2$ અને $– 3$ પૂર્ણાક સંખ્યાઓ છે અને $- 3 ≠ 0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શોધો : $1\frac{4}{9} \times 6$
જે સજાતીય પદો હોય તેની સામે $✓$ અને વિજાતીય પદો હોય તેની સામે $X$ કરોઃ $x^{2} y^{3}, x^{3} y^{2}$
નીચેની બાબત પૂર્ણાંક સંખ્યાઓનો કયો ગુણધર્મ સ્પષ્ટ કરે છે તે લખો :
$(-6) \times[7 \times(-3)]=[(-6) \times 7] \times(-3).................$
શોધો : $\frac{-13}{7} + (\frac{6}{7})$
પાંચ ઋણ સંમેય સંખ્યાની યાદી બનાવો.
સમીકરણ બનાવો : કુંટુંબમાં સૌથી વધુ આવક ધરાવનાર વ્યક્તિની આવક સૌથી ઓછી આવક ધરાવતા વ્યક્તિની આવક કરતાં બમણાથી રૂ.$1000$ વધારે છે. સૌથી વધુ આવક ધરાવનાર વ્યક્તિની આવક રૂ. $23000$ છે.
$12.35$ દશાંશ $-$ અપૂર્ણાંકને ટકામાં ફેરવો.
સમાંતરબાજુ ચતુષ્કોણ માટે ક્ષેત્રફળ $= 60 \ cm^2$, ઊંચાઈ $h = 7.5$ સેમી પરથી ચતુષ્કોણનો પાયો (એક બાજુ) શોધો.
વિરોધી વાક્ય જણાવો : રાહુલ તેના બેંક ખાતા માં $1000$ રૂ જમા કરે છે
$x$ વાળાં પદો શોધો અને $x$ ના સહગુણક લખો : $y^2x +y$