Question
શું સરાસરી દરેક અવલોકનથી મોટી છે $?$ કારણ આપો.

Answer

ના, સરાસરી એ દરેક અવલોકન કરતા મોટી ન જ હોય.
કારણ : સરાસરી એ અમુક જ અવલોકનથી મોટી હોય$.($અમુક અવલોકનથી નાની પણ હોઈ શકે$.)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free