MCQ
$\sin {163^o}\cos {347^o} + \sin {73^o}\sin {167^o} = $
  • A
    $0$
  • $1/2$
  • C
    $1$
  • D
    એકપણ નહિ.

Answer

Correct option: B.
$1/2$
b
(b) $\sin {163^o}\cos {347^o} + \sin {73^o}\sin {167^o}$

$ = \sin ({180^o} - {17^o})\cos ({360^o} - {13^o}) + \cos ({90^o} - {17^o})\sin ({180^o} - {13^o})$

$ = \sin {17^o}\cos {13^o} + \cos {17^o}\sin {13^o} $

$= \sin {30^o} = 1/2$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\lim_{x \rightarrow 0} \frac{\tan \left( \frac{\pi }{3}+2x \right)-2\tan \left( \frac{\pi }{3}+2x \right)+\tan \frac{\pi }{3}}{x}=.......$
જો રેખા $L$ એ રેખા $5x - y = 1$ ને લંબ હોય અને રેખા $L$ એ અક્ષો સાથે બનાવેલ ત્રિકોણનું ક્ષેત્રફળ $5$ હોય તો રેખા  $L$ નું સમીકરણ મેળવો.
નીચેના સ્તંભ $ I$માં આપેલ માહિતીને અનુરૃ૫ સ્તંભ $ I$ સાથે યોગ્ય ૫સંદગી કરી જોડો
એક વર્તુળ એ વર્તુળો $x^{2}+y^{2}-6 x=0$ અને $x^{2}+y^{2}-4 y=0$ ના છેદબિંદુઓ માંથી પસાર થાય તથા તેનું કેન્દ્ર રેખા $2 x-3 y+12=0$ આવેલ હોય તો તે વર્તુળ ........ બિંદુ માંથી પસાર થશે 
દ્વિઘાત સમીકરણ $2{x^2} + 3x + 1 = 0$ ના બીજ . . . . છે.
$x -$ અક્ષ સાથે $60°$ નો ખૂણો  બનાવતી  અને $y -$ અક્ષને બિંદુ $(0, -2)$ આગળ છેદતી રેખાનું સમીકરણ :
જો $z \in C$ અને $Im(z) = 10$ તથા કોઈક પ્રાકૃતિક સંખ્યા $n$ માટે  $\frac{{2z - n}}{{2z + n}} = 2i - 1$ થાય તો ..... 
જો $(1 + x)^{18}$ ના વિસ્તરણમાં $(2r + 4)th$ પદનો શુન્યેતર સહગુણક એ $(r - 2)th$ પદના શુન્યેતર સહગુણક કરતાં વધારે હોય તો $r$ ની શક્ય એવી કેટલી પૂર્ણાક કિમતો મળે? 
$11$ વાદળી અને બાકીના લાલ હોય તેવા એક સરખા $16$ સમધનોને એક હારમાં ગોઠવવાના છે કે જેથી કોઈ પણ બે લાલ સમઘનની વચ્ચે ઓછામાં ઓછા બે વાદળી સમઘન આવે તો આ ગોઠવણી કેટલી રીતે  થઈ શકે ?
જો સમીકરણ $x^2 + 2x + 3 = 0$ અને $ax^2 + bx + c = 0, a, b, c \in  R$ સમાન બીજ ધરાવે, તો $a : b : c$ કેટલું થાય ?