MCQ
$\sin 75^\circ = $
  • A
    $\frac{{2 - \sqrt 3 }}{2}$
  • $\frac{{\sqrt 3 + 1}}{{2\sqrt 2 }}$
  • C
    $\frac{{\sqrt 3 - 1}}{{ - 2\sqrt 2 }}$
  • D
    $\frac{{\sqrt 3 - 1}}{{2\sqrt 2 }}$

Answer

Correct option: B.
$\frac{{\sqrt 3 + 1}}{{2\sqrt 2 }}$
b
(b) $\sin \,{75^o} = \sin \,\,({90^o} - {15^o}) $

$= \cos \,{15^o} = \cos \,\,({45^o} - {30^o})$

$ = \frac{{\sqrt 3 + 1}}{{2\sqrt 2 }}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$5\cos \theta \,\, + \,\,3\cos \left( {\theta \, + \,\frac{\pi }{3}} \right)\, - \,1$ ની મહતમ કિમત મેળવો 
$\frac{{{C_0}}}{1} + \frac{{{C_2}}}{3} + \frac{{{C_4}}}{5} + \frac{{{C_6}}}{7} + ....$=
એક ત્રિકોણીય બગીચો $ABC$ ની અંદર એક શિરોલંભ સ્તંભ આવેલ છે . જો ત્રિકોણની દરેક ખૂણેથી આપલે સ્તંભનો ટોચનો ઉસ્ધેકોણ સમાન હોય તો $\Delta \,ABC$ માટે સ્તંભનું તળિયુંએ  . . . થાય .
જો $f(x + y) = f(x) + f(y)$ એ બધા $x, y \in R$ માટે અને $f(1) = 1$, હોય તો $\mathop {\lim }\limits_{x \to 0} \frac{{{2^{f(\tan x)}} - {2^{f(\sin x)}}}}{{f(\tan x) - f(\sin x)}}$ ની કિમત મેળવો 
વર્તૂળ $x^2 + y^2 = 1 $ સાથે સંકળાયેલ અને અંદરથી સ્પર્શતા  $(4, 3)$ કેન્દ્રવાળા વર્તૂળનું સમીકરણ....
$1 + \frac{1}{3}x + \frac{{1.4}}{{3.6}}{x^2} + \frac{{1.4.7}}{{3.6.9}}{x^3} + ....$ = . ..
સમચતુષ્ફલક $LMNO$ ની ધારો $ML,\  MN\  \& \ MO$ એ પરસ્પર એકબીજાને લંબ અને બિંદુઓ  $O, \ L$ અને $N$ થી સામેની બાજુઓ પર દોરેલા વેધની લંબાઇ અનુક્રમે $1,2$ અને $3$ એકમો હોય તો બિંદુ $M$ થી સપાટી $LNO$ પર દોરેલા વેધની લંબાઇ મેળવો 
બિંદુ $\mathrm{P}(-2 \sqrt{6}, \sqrt{3})$ એ અતિવલય $\frac{x^{2}}{a^{2}}-\frac{y^{2}}{b^{2}}=1$ કે જેની ઉત્કેન્દ્રિતા $\frac{\sqrt{5}}{2} $ છે તેના પર આવેલ છે. જો બિંદુ $\mathrm{P}$ આગળનો અતિવલયનો સ્પર્શક અને અભિલંભએ અનુબદ્ધ અક્ષને અનુક્રમે બિંદુ $\mathrm{Q}$ અને $\mathrm{R}$ આગળ છેદે છે તો  $QR$ ની કિમંત મેળવો.
જો બિંદુ $P$ માંથી વર્તુળ $x^{2}+y^{2}-2 x-4 y+4=0$ પર સ્પર્શકો દોરવામાં આવે છે કે જેથી સ્પર્શકો વચ્ચેનો ખૂણો  $\tan ^{-1}\left(\frac{12}{5}\right)$ થાય કે જ્યાં $\tan ^{-1}\left(\frac{12}{5}\right) \in(0, \pi)$ છે. જો વર્તુળનું કેન્દ્ર $C$ અને સ્પર્શકોના વર્તુળના સ્પર્શબિંદુઓ $A$ અને $B$ હોય તો $\Delta PAB$ અને $\Delta CAB$ ના ક્ષેત્રફળનો ગુણોતર મેળવો.
બિંદુ $ (-1, 2) $ થી પરવલય  $y^2 = 4x $ સ્પર્શક દોરવામાં આવે તો સ્પર્શ જીવા અને સ્પર્શકો દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય ?