MCQ
સિંહ ઢગલો થઈને ઢળી પડ્યો, કારણ કે $..........$
  • આખા શરીરે એ લોહીલુહાણ થઈ ગયો હતો.
  • B
    તે થાકેલો હતો.
  • C
    તે ઘણા દિવસથી ભખ્યો હતો.
  • D
    તે નિરાશ થયેલો હતો.

Answer

Correct option: A.
આખા શરીરે એ લોહીલુહાણ થઈ ગયો હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

મહેમાન આવે ત્યારે ઘરનાં બાળકો દ્વારા શું કરવું 'સંસ્કારી' હોવાની નિશાની છે $?$
મનુબહેન બાપુજીના ખાનામાં આવ્યાં ત્યારે બાપુજી શું કરતા હતા $?$
ધરમપુરનાં ઘણાં કુટુંબોમાં લેખકના બાપુની સ્મૃતિ રૂપે કોણ જાણીતું છે $?$
એ વખતે એન્જિનિયરિંગમાં જવા માટે કઈ પરીક્ષા પાસ કરવી પડતી
વડીલો બૂટ બનાવવા અંગે મોચીને બારોબાર શી સૂચના આપતા $?$
ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર વિવાહની શી અસર થઈ $? $
આનંદ શાથી મંત્રમુગ્ધ થઈ ગયો $?$
દ્રૌપદીનું સભામાં થયેલું અપમાન એ કોનું અપમાન હતું $?$
અખબારી નોંધ પ્રગટ કરાવવા માટે વિનંતીપત્ર કોને સંબોધીને લખવો પડે $?$
વૃંદાવનના મારગમાં શ્રીકૃષ્ણ શાનાં દાણ માગે છે $?$