Question
સમાન સંમેય સંખ્યા શોધો : $-\frac{2}{9}$ (છેદમાં $72$ હોય)

Answer

$-\frac{16}{72}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$10$ ના $\frac{1}{2}$ કેટલા થાય?
એક અઠવાડિયા દરમિયાનના તમારા ઊંઘવાના કલાકની સરાસરી શોધો.
ઊંઘવાના કલાક $: 9, 10, 8, 9, 7, 9, 11$
સમાંતરબાજુ ચતુષ્કોણ માટે ક્ષેત્રફળ $= 120 \ cm^2 $ , ઊંચાઈ $h = 15$ સેમી પરથી ચતુષ્કોણનો પાયો (એક બાજુ) શોધો.
એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો : $4y – 7z$
સમીકરણ બનાવો : શિક્ષકે વર્ગમાં કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિધાર્થીના ગુણ વર્ગના સૌથી ઓછા ગુણ મેળવનાર વિધાર્થીના ગુણના બે ગણાથી $7$ વધારે છે. સૌથી વધારે ગુણ $87$ છે$.($ સૌથી ઓછા ગુણ માટે $l$ ધારો$.)$
પ્રમાણિત સ્વરૂપમાં લખો : $6,00,00,000$
આપેલી જોડ સજાતીય કે વિજાતીય પદોની છે તે કહો : $4m^2p, 4mp^2$
શોધો. $25\frac{1}{2} \div (5\frac{3}{5})$
સરવાળા કરો : $(-\frac{9}{15}) + (-\frac{4}{15})$
ટકામાં રૂપાંતર કરો : $1.5$