MCQ
$.........$ સમાન સંમેય સંખ્યાઓ છે.
  • A
    $ 26\over39 $ અને $ 51\over34 $
  • B
    $ 33\over22 $ અને $ 65\over52 $
  • C
    $ 14\over21$ અને $ 27\over18 $
  • $ 63\over42 $ અને $ 69\over46 $

Answer

Correct option: D.
$ 63\over42 $ અને $ 69\over46 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

elementsના પુસ્તક $1$ માં $.........$ વ્યાખ્યાઓ આપેલ છે.
$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ અને $CD$ એકરૂપ જીવાઓ છે . જો $ \angle PAB = 40^\circ $ હોય , તો $ \angle CPD = …………..$
ચક્રીય ચતુષ્કોણ $PQRS$ માં $5 \angle Q = 7\angle S $ હોય, તો $ \angle Q= ...............$
જે ત્રિકોણની બાજુઓનાં માપ $6$ સેમી,  $8$ સેમી અને $10$ સેમી હોય, તે ત્રિકોણનું ક્ષેત્રફળ $............... $ સેમી થાય.
$ \frac56 $ ની દશાંશ અભિવ્યક્તિ $.........$ છે.
એક નળાકારનું ઘનફળ $ 2200 \ cm^3 $. છે.જો નળાકારની ઊંચાઈ $7$ સેમી હોય , તો નળાકારની ત્રિજ્યા $=.......$ સેમી .
$\sqrt{5}+\sqrt{5}$ એ _______ સંખ્યા છે.
જો $x = 2$ અને $y = 1$ એ સમીકરણ $4x + ky = 11$ એક ઉકેલ હોય તો $k = ……….$
બે પૂરકકોણના માપનો તફાવત $20^\circ $ છે , તો તેમાંના લઘુકોણનું માપુ $.........$ છે .
$\angle A$ અને $\angle B$ રૈખિક જોડના ખુણા છે. $\angle A$=140 તો $\angle B$ ના કોટિકોણનું માપ___________ છે.