MCQ
સમીક૨ણ $e^{x-8}+2x-17=0$ ને $.........$
- Aબે વાસ્તવિક બીજ મળે.
- ✓એક વાસ્તવિક બીજ મળે.
- Cઆઠ વાસ્તવિક બીજ મળે.
- Dઅનંત ઉકેલો મળે.
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.
$x-2 y=1, x-y+k z=-2, k y+4 z=6, k \in R$
માટે નીચેના વિધાનો આપેલ છે :
$(A)$ જો $k \neq 2$, $k \neq-2$ તો સંહતિને અનન્ય ઉકેલ છે.
$(B)$ જો $k =-2$ તો સંહતિને અનન્ય ઉકેલ છે.
$(C)$ જો $k =2$ તો સંહતિને અનન્ય ઉકેલ છે.
$(D)$ જો $k =2$ તો સંહતિને ઉકેલ નથી.
$(E)$ જો $k \neq-2$ તો સંહતિને અસંખ્ય ઉકેલો છે.
નીચેના પૈકી કયાં વિધાનો સત્ય છે ?
