MCQ
સમીકરણ $2x – 3y = 6$ નો આલેખ $.........$ બિંદુઓમાંથી પસાર થાય છે.
  • A
    $(2,-3)$ અને $(-2,3)$
  • B
    $(2,3)$ અને $(3,2)$
  • C
    $(0,2)$ અને $(-3,0)$
  • $(0,-2)$ અને $(3,0)$

Answer

Correct option: D.
$(0,-2)$ અને $(3,0)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક જ સમતલમાં આવેલાં બે વર્તુળોને વધુમાં વધુ $…………..$ સામાન્ય જીવા હોય.
$\left(3 x+x^3\right)\left(x+\frac{1}{x}\right)$ ના વિસ્તરણમાં $x^2$ નો સહગુણક_________ છે
$10$ અવલોકનોનો મધ્યક $22.7$ ગણવામાં આવ્યો. પાછળથી જાણવામાં અવ્યું કે એક અવલોકન $51$ ના બદલે ભૂલથી $15$ ગણાઈ ગયું હતું. સુધારેલો મધ્યક $…………..$  થાય.
$O$ કેન્દ્ર અને $5 $ સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં $ \angle ABC $ અંતર્ગત છે . $AC$ વ્યાસ છે . જો $AB = 8$ સેમી હોય , તો $BC = …………..$ સેમી .
5 સેમી ત્રિજ્યા અને 9 સેમી તિર્યક ઊંચાઈ ધરાવતા શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ __________ સેમી$^2$ થાય.
જો $C = ..........$ હોય તો $ F = \big(\frac{9}{5}\big) C + 32 $ માટે $F = C$ થાય.
સમીકરણ $3x + ay = 7$ નો આલેખ બિંદુ $(3, -1)$ માંથી પસાર થાય, તો $a =……..$
સમાન ઊચાઇ ધરાવતા બે નળાકાર ની ઊચાઇ નો ગુણોતર $4:5$ હોય,તો તેમના ઘનફળ નો ગુણોતર $...............$ થાય.
$O$ કેન્દ્રિત વર્તુળની જીવાઓ $PQ$ અને $RS$ કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે છે. જો $PQ = 12$ સેમી હોય, તો $RS = ……………$ સેમી.
બંને યામાક્ષો જે બિંદુમાં મળે છે તે બિંદુને $…………..$ કહેવાય છે.