MCQ
સમીકરણ $2x + y = 10$ નો આલેખ $x-$ અક્ષને $.........$ બિંદુમાં છેદે.
  • A
    $(-5, 0).$
  • B
    $(0, - 10)$
  • $(5, 0)$
  • D
    $(0, 10)$

Answer

Correct option: C.
$(5, 0)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ \triangle XYZ $ માં $XY = XZ$ અને $ \angle X = 80^\circ $ હોય, તો $ \angle Y = ........$
જો $x = 4,y = -5,u = -6,v = 8$ હોય તો $(x + y, u + v) .........$ ચરણનું બિંદુ છે$?$
યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ $'\text{Elements}'$ નું $........$ પ્રકરણમાં વિભાજન કર્યું હતું.
$O$ કેન્દ્રિત વર્તુળમાં $A B$ જીવા છે. જો $\angle AOB =60^{\circ}$ હોય, તો $\Delta OAB$_______ ત્રિકોણ છે.
એક શંકુની ઊંચાઈ $24$ સેમી અને ત્રાંસી ઊંચાઈ $25$ સેમી છે તો શંકુનો વ્યાસ $=........$ સેમી.
$\Delta ABC$ અને $\Delta PQR$ માં $\frac{ AB }{ PQ }=\frac{ BC }{ RQ }=\frac{ AC }{ PR }=1$ હોય, તો $\Delta ABC \cong \Delta$ ________.
$P $ કેન્દ્રિત વર્તુળની જીવા $AB$ ની લંબાઈ $8$ સેમી અને વર્તુળની ત્રિજ્યા $8$ સેમી છે, તો $ \angle APB  = .........$
$\triangle A B C$ અને $\triangle P Q R$ માં $AB = PR , BC = RQ$ અને $\angle B=\angle R$ હોય, તો $\triangle A B C \cong \triangle$ __________
સમલંબ ચતુષ્કોણ માં $ABCD$ માં $ AB\|CD $. જો $\angle A= 70^\circ $ અને $ \angle B= 85^\circ $ હોય, તો $D= ..............$
$a = 5$ અને $b = 7$ હોય, તો બિંદુ $(a-b, b- a) ........$ ચરણનું બિંદુ છે.