MCQ
સમીકરણ $5x + 2y= 10$ નું $y-$ સ્વરૂપ $.........$ છે.
  • $y = \frac{10 - 5x}{2} $
  • B
    $y= 5x - 10$
  • C
    $y = 10 - 5x$
  • D
    $y=  \frac{5x-10}{2} $

Answer

Correct option: A.
$y = \frac{10 - 5x}{2} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ $3x + ay = 7$ નો આલેખ બિંદુ $(3, -1)$ માંથી પસાર થાય, તો $a =……..$
સંમેય સંખ્યાનું દશાંશ સ્વરૂપ નીચેના માંથી કયું હોઈ શકે$?$
$20$ વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ $6, 4, 9, 5, 9, 3, 7, 7, 5, 6, 9, 4, 10, 10, 4, 3, 6, 7, 9,9$  હોય, તો માહિતીનો બહુલક $…………..$ થાય.
જો $p(x)=x^2-2 \sqrt{2} x+1$ હોય, તો $p(2 \sqrt{2})=$ ________.
$P $ કેન્દ્રિત વર્તુળની જીવા $AB$ ની લંબાઈ $8$ સેમી અને વર્તુળની ત્રિજ્યા $8$ સેમી છે, તો $ \angle APB  = .........$
$\sqrt[4]{(81)^{-2}}=$ __________.
જે બિંદુના બંને યામ ઋણ હોય તો તે $..........$ માં છે.
સમલંબ ચતુષ્કોણકોણ $ABCD$ માં $AB\| CD$ છે. $AD $ અને $BC$ નાં મધ્યબિંદુઓ અનુક્રમે $P $ અને $Q $ છે. જો $AB = 18$ સેમી અને $PQ = 15$ સેમી હોય, તો $CD = …………$ સૈમી,
જો (2x-3. y + 3) તથા ( x + 7 2!1 - 2) એ સમાન બિંદુ હોય. તો x અને y ની કિંમત અનુક્રમે _______ છે.
સમીકરણ 3x - 2y = 12 માટે, y = __________ .