MCQ
સમીકરણ 5x + 2y = 10નું y-સ્વરૂપ ___________ છે.
  • A
    $y=\frac{5 x-10}{2}$
  • B
    $y=10-5 x$
  • C
    $y=5 x-10$
  • $y=\frac{10-5 x}{2}$

Answer

Correct option: D.
$y=\frac{10-5 x}{2}$
D

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બિંદુ $.........$ એ સમીકરણ $3x -5y = 15$ ના આલેખ પર આવેલ છે.
114° ના માપના ખૂણાના પૂરકકોણના કોટિકોણનું માપ_________છે.
$x^2-23 x+120$ ના અવયવ _________ છે.
સમબાજુ ચતુષ્કોણ $PQRS$ માં $PR = 40$ સેમી અને $QS = 42$ સેમી હોય, તો $PQ = …………$ સેમી.
એક નળાકારના પાયાનો વ્યાસ $7$ સેમી અને વકસપાટીનું ક્ષેત્રફળ $ 220 \ cm^2 $ છે , તો નળાકારની ઊંચાઈ $=.........$ સેમી .
$.........$ એ $3x + 2y = 18$ ના આલેખ પરનું બિંદુ નથી.
એક કાટકોણ ત્રિકોણમાં નું માપ $29$ સેમી અને તેની એક બાજુનું માપ $21$ સેમી છે, તો તેની અર્ધપરિમિતિ $s= .…….......$ સેમી.
આપણે જાણીએ છીએ કે જો $x+y=10$ હોય, તો $x+y+z=10+z$  થાય. યુક્લિડનું $...........$ સ્વયંસિદ્ધ સત્ય આ વિધાન દર્શાવે છે.
સમબાજુ ચતુષ્કોણ ABCD માં $\angle A =\angle B -30^{\circ}$ હોય, તો $\angle C =$ ________.
$ \angle ABD $ અને $ \angle ACE $ એ $ \triangle ABC $ ના બહિષ્કોણ છે. જો $ \angle ABD = 110^\circ $ અને $ \angle ACE = 150^\circ $ હોય, તો $ \angle A = ..……$