MCQ
સમીકરણ  ${(a + b)^2} = 4ab\,\,{\sin ^2}\theta $ તોજ શક્ય છે જો . . . . 
  • A
    $2a = b$
  • $a = b$
  • C
    $a = 2b$
  • D
    એકપણ નહી

Answer

Correct option: B.
$a = b$
b
(b) We have ${(a + b)^2} = 4ab{\sin ^2}\theta $

$ \Rightarrow {\sin ^2}\theta = \frac{{{{(a + b)}^2}}}{{4ab}} \le 1 $

$\Rightarrow {(a + b)^2} - 4ab \le 0$

$ \Rightarrow {(a - b)^2} \le 0 $

$\Rightarrow a = b.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ$x^{5}\left(x^{3}-x^{2}-x+1\right)+x\left(3 x^{3}-4 x^{2}-2 x+4\right)-1=0$ ના વાસ્તવીક ભિન્ન બીજોની સંખ્યા મેળવો.
$25$ ચોરસ એકમ ક્ષેત્રફળવાળા એક ચતુષ્કોણની બે બાજુઓનું સમીકરણ $3x - 4y = 0$ અને $4x + 3y = 0$ છે. ચતુષ્કોણની બાકીની બે બાજુઓનું સમીકરણ :
સમબાજુ ત્રિકોણનું એક શિરોબિંદુ $(2, 3)$ છે અને તેની સામેની બાજુની રેખા $x + y = 2$ છે તો બાકીની બે બાજુના સમીકરણ શોધો.
સમીકરણ $\cos 2\theta = \sin \alpha ,$ નું સમાધાન કરે તેવા $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
એક ચલ વર્તુળ કે જે અચલિત બિંદુ $A(p,q)$ માંથી પસાર થાય છે અને $x-$ અક્ષને સ્પર્શે છે તો બિંદુ $A$ જે વ્યાસનું અંત્યબિંદુ હોય તેવા વ્યાસ ના બીજા અંત્યબિંદુનું બિંદુપથનું સમીકરણ મેળવો.
જો $a, b, c$ સમગુણોત્તર શ્રેણીમાં હોય, તો $\frac{d}{a},\,\frac{e}{b},\,\frac{{f}}{c}$ કઈ શ્રેણીમાં હોય તો સમીકરણ $ax^2 + 2bx + c = 0$ અને $dx^2 + 2ex + f = 0$ ના બીજ સમાન હોય?
એક પત્રમાં નવ દડા છે. જેમાં ત્રણ લાલ, ચાર વાદળી અને બે લીલા છે. પાત્રમાંથી યાર્દચ્છિક રીતે પસંદ કરેલા ત્રણ દડા પાછા મૂકવામાં ન આવે, તો ત્રણેય દડા ભિન્ન રંગના હોવાની સંભાવના કેટલી થાય ?
બિંદુ $(5, -3)$ આગળ વર્તૂળ $x^2 + y^2 - 6x + 8y = 0$ ને દુભાગતી જીવાનું સમીકરણ :
બિંદુઓ $(­-4, 3)$ અને $(12, -1)$ ને જોડતી રેખા જેનો વ્યાસ હોય તેવા વર્તૂળનું સમીકરણ મેળવો.
$\Delta ABC$ માટે $sinA\ cos B\ cos C\  +\ sinB\ cosC\ cosA\ +\ sinC\ cosA\ cosB$ =