MCQ
સમીકરણ $\cot \theta - \tan \theta = 2$ નો વ્યાપક ઉકેલ મેળવો.
  • A
    $n\pi + \frac{\pi }{4}$
  • $\frac{{n\pi }}{2} + \frac{\pi }{8}$
  • C
    $\frac{{n\pi }}{2} \pm \frac{\pi }{8}$
  • D
    એકપણ નહિ.

Answer

Correct option: B.
$\frac{{n\pi }}{2} + \frac{\pi }{8}$
b
(b) On simplification, it reduces to $\cos 2\theta = \sin 2\theta $

$ \Rightarrow $ $\tan 2\theta = \tan \frac{\pi }{4}$

$\Rightarrow 2\theta = n\pi + \frac{\pi }{4}$

$\Rightarrow \theta = \frac{{n\pi }}{2} + \frac{\pi }{8}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઉપવલયના સહાયક વૃત્તનું ક્ષેત્રફળ એ ઉપવલયના ક્ષેત્રફળના ત્રણ ગણા જેટલું હોય, તેવા ઉપવલયની ઉત્કેન્દ્રતા ............ (જ્યાં પ્રધાન અક્ષ $X-$ અક્ષ છે.)
 $\frac{1}{{\sqrt {4x\, + \,1} }}\,\,\left[ {{{\left[ {\frac{{1\, + \,\sqrt {4x\, + \,1} }}{2}} \right]}^7}\,\, - \,\,{{\left[ {\frac{{1\, - \,\sqrt {4x\, + \,1} }}{2}} \right]}^7}} \right]$ એ ........ ઘાતની બહુપદી છે 
એક સ્કુલમાં $800$ વિર્ધાથી છે,જેમાંથી $224$  ક્રિકેટ ,$240$ હોકી ,$336$ બાસ્કેટબોલ રમે છે.જો કુલ વિર્ધાથીમાંથી , $64$ બાસ્કેટબોલ અને હોકી ,$80$ ક્રિકેટ અને બાસ્કેટબોલ તથા $40$ ક્રિકેટ અને હોકી રમે છે. જો $24$ વિર્ધાથી ત્રણેય રમત રમતાં હોય તો  . . . .  વિર્ધાથી એકપણ રમત રમતાં નથી.
જો $n$ એ શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે અને $\mathop {\lim }\limits_{x \to 0} \frac{{[(a - n)\,nx - \tan x]\sin nx}}{{{x^2}}} = 0$ તો $a = . . .$
સમીક૨ણ $\sin x \cos y =1$ નો ઉકેલ મળે તેવી ક્રમયુક્ત જોડ $(x, y)$ ની સંખ્યા ....... છે , $x, y \in \left[0,2\pi\right]$
જો $O\, (0, 0)$ અને $A\, (0, 1)$ એ બે નિશ્ચિત બિંદુઓ છે તો $\Delta AOP$ ની પરીમીતી $4$ થાય તેવું બિંદુ $P$ માટે સમીકરણ તારવો. 
$(3, -4)$  માંથી વર્તૂળ $ x^2 + y^2- 4x - 6y + 3 = 0$  પરના સ્પર્શકની લંબાઈનો વર્ગ ....
જો $(0, 0)$ અને $(3, 4)$ બે શિરોબિંદુઓને જોડતો રેખાખંડ કાટકોણ ત્રિકોણનો કર્ણ હોય, તો શિરોલંબ મધ્યગાની લંબાઈ કેટલી થાય ?
$\left[ {{{\left( {1 + x} \right)}^{100}} + {{\left( {1 + {x^2}} \right)}^{100}}{{\left( {1 + {x^3}} \right)}^{100}}} \right]$  ના વિસ્તરણમાં કુલ કેટલા પદો હોય ?
જો $0 \le x \le \pi $ અને ${81^{{{\sin }^2}x}} + {81^{{{\cos }^2}x}} = 30$, તો $x =$