સમીકરણ સંહતિ $2x + y - z = 7,\,\,x - 3y + 2z = 1,\,x + 4y - 3z = 5$ ના ઉકેલની સંખ્યા મેળવો.
  • A$3$
  • B$2$
  • C$1$
  • D$0$
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    શ્રેણિક $\left[ {\begin{array}{*{20}{c}}0&5&{ - 7}\\{ - 5}&0&{11}\\7&{ - 11}&0\end{array}} \right]$ એ $ . . .$ થાય
    View Solution
  • 2
    જો $2A+B = \left[ {\begin{array}{*{20}{c}}
      1&0&3 \\ 
      { - 1}&4&6 \\ 
      2&5&2 
    \end{array}} \right],\,A - 2B = \left[ {\begin{array}{*{20}{c}}
      2&{ - 1}&5 \\ 
      0&3&6 \\ 
      1&2&1 
    \end{array}} \right]$ . તો  $Tr(A) -Tr(B)$ ની કિમત મેળવો.  (કે જ્યાં $Tr(A)$ એ શ્રેણિક $A$ ના વિકર્ણોના ઘટકોનો સરવાળો છે . )
    View Solution
  • 3
    જો $A = \left( {\begin{array}{*{20}{c}} {\alpha  - 1}\\ 0\\ 0 \end{array}} \right),\,\,\,B = \left( {\begin{array}{*{20}{c}}{\alpha  + 1}\\ 0\\ 0 \end{array}} \right)$ બે શ્રેણિક છે તો $AB^T$ એ શૂન્યતર શ્રેણિક થવા માટે $\left| \alpha  \right|$ ની કિમત  $. . .$ શક્ય નથી.
    View Solution
  • 4
    જો $k > 0$ માટે બિંદુઓ $(2k, k), (k, 2k)$ અને $(k, k)$ દ્વારા રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ $18$ એકમ હોય તો ત્રિકોણનું મધ્યકેન્દ્ર મેળવો.
    View Solution
  • 5
    જો $A = \left[ {\begin{array}{*{20}{c}}0&1\\0&0\end{array}} \right]$ અને $AB = O$ તો $B =$
    View Solution
  • 6
    જો ${D_p} = \left| {\,\begin{array}{*{20}{c}}p&{15}&8\\{{p^2}}&{35}&9\\{{p^3}}&{25}&{10}\end{array}\,} \right|$, તો ${D_1} + {D_2} + {D_3} + {D_4} + {D_5} = $
    View Solution
  • 7
    ધારોકે $M$ એ ગણ $\{0,1,2\}$ ના ઘટકોથી બનતો કોઈ $3\times 3$ શ્રેણિક છે, જેના માટે $M^TM$ નાં વિકર્ણના ઘટકોનો સરવાળો સાત હોય, તેવા શ્રેણિકોની મહત્તમ સંખ્યા .............છે.
    View Solution
  • 8
    જો $A = \left[ {\begin{array}{*{20}{c}}0&1\\0&0\end{array}} \right], I$ એ $2$ કક્ષાનો એકમ શ્રેણિક છે અને $a, b$ એ સ્વૈર અચળાંક છે , તો ${(aI + bA)^2} =\ ...... . . .$
    View Solution
  • 9
    જો $A = \left[ {\begin{array}{*{20}{c}}1&{ - 2}\\5&3\end{array}} \right]$, તો $A + {A^T}$ = . . ..
    View Solution
  • 10
    જો $S = \left\{ {\left( {\begin{array}{*{20}{c}}
    {{a_{11}}}&{{a_{12}}}\\
    {{a_{21}}}&{{a_{22}}}
    \end{array}} \right):{a_{ij}} \in \left\{ {0,1,2} \right\},{a_{11}} = {a_{22}}} \right\}$ તો ગણ $S$ માં રહેલા સામાન્ય શ્રેણિકની સંખ્યા મેળવો.
    View Solution