MCQ
સમીકરણ $\tan \theta = \cot \alpha $ નો વ્યાપક ઉકેલ મેળવો.
  • $\theta = n\pi + \frac{\pi }{2} - \alpha $
  • B
    $\theta = n\pi - \frac{\pi }{2} + \alpha $
  • C
    $\theta = n\pi + \frac{\pi }{2} + \alpha $
  • D
    $\theta = n\pi - \frac{\pi }{2} - \alpha $

Answer

Correct option: A.
$\theta = n\pi + \frac{\pi }{2} - \alpha $
(a) $\tan \theta = \cot \alpha$

$\Rightarrow \tan \theta = \tan \left( {\frac{\pi }{2} - \alpha } \right)$

$ \Rightarrow $ $\theta = n\pi + \frac{\pi }{2} - \alpha $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઉગમબિંદુમાંથી વર્તૂળ  $x^2 + y^2 + 20 (x + y) + 20 = 0$ ના સ્પર્શકોની જોડ દોરી સ્પર્શકોની જોડનું સમીકરણ મેળવો.
જો $\tan (\pi \cos \theta ) = \cot (\pi \sin \theta )$, તો $\sin \left( {\theta + \frac{\pi }{4}} \right) = . . . .$
જો $\alpha,\beta$ એ $u^2-2u+2={0}$ નાં બીજ હોય તથા $\cot\theta=x+1$ હોય, તો
$\frac{(x+\alpha)^n-(x+\beta)^n}{\alpha-\beta}=$
જો $x -$ અક્ષ $(3, 4)$ અને $(5, 6)$ બિંદુઓને જોડતી રેખાને ક્યાં ગુણોતરમાં વિભાજન કરે છે ?
ધારો કે $P=\left\{p_{1},p_{2},p_{3},p_{4}\right\}, Q=\left\{q_{1},q_{2},q_{3},q_{4}\right\}$ અને $R=\left\{r_{1},r_{2},r_{3},r_{4}\right\}$. જો $S_{10}=\left\{(p_{i},q_{j},r_{k})/ i+j+k = 10\right\}$ તો $S_{10}$ ના ઘટકોની સંખ્યા = ........
જો $x$ ને $4$ વડે ભાગતાં શેષ $3$ મળે, તો $(2020+ x )^{2022}$ ને $8$ વડે ભાગતાં મળતી શેષ ....... છે.
પાછા મૂક્યા વગર અંકો $3,5,6,7,8$ ના ઉપયોગથી બનતા અને $7000$ થી મોટા હોય તેવા પૂણાંકોની સંખ્યા $..........$ છે.
અંતરાલ $[0,2 \pi]$ માં સમીકરણ $x +2 \tan x =\frac{\pi}{2}$ ના ઉકેલની સંખ્યા મેળવો.
વર્તૂળએ $x- $ અક્ષને $(1,0) $ માં સ્પર્શે છે અને બિંદુ $ (2,3) $ માંથી પસાર થાય છે તો વર્તૂળનો વ્યાસ મેળવો.
કયા અંતરાલમાં આવેલા $a$ ના મૂલ્ય માટે સમીકરણ $3x^2 + 2(a^2 + 1)x + (a^2 - 3a + 2) =0$ વિરૂદ્ધ ચિહ્નના બીજ ધરાવશે ?